top
ફૈઝલ હત્યાકાંડમાં નવો વળાંક: USDT અને જમીન વિવાદની દિશામાં તપાસ, સોપારી અંગે પણ અનેક સવાલો
ફૈઝલ હત્યાકાંડને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી છે ત્યારે તપાસ આગળ વધતા કેસમાં અનેક નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસ અને ચર્ચામાં હત્યા પાછળ ક્રિપ્ટોકરન્સી USDTના વ્યવહારો તથા કીમતી જમીનને લઈને ચાલતા વિવાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ તમામ મુદ્દાઓની સત્તાવાર રીતે પુષ્ટિ થવાની બાકી છે. પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં [...]
Read full article on Gujaratmitra