top
ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં પ્રવાસીઓ ભરેલી બસ 50 મીટર ઊંડી ખાઈમાં ખાબકી, 22 લોકો સવાર; બચાવ કામગીરી યુદ્ધના ધોરણે
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ મુક્તેશ્વરમાં શુક્રવારે એક મોટો બસ અકસ્માત સર્જાયો હતો. સતબુંગા વિસ્તારમાં પ્રવાસીઓથી ભરેલી બસ અચાનક કાબૂ બહાર જઈ અંદાજે 50 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં ડ્રાઇવર સહિત કુલ 22 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. આ તમામ પ્રવાસીઓ [...]
Read full article on Gujaratmitra