crime
વાપી: અગ્નિ બેકર્સની બ્રેડમાં મૃત માખી અને જીવાત મળતાં ચકચાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લીધા
વાપીના કેવડી ફળિયા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ પટેલ ઘર માટે ચલા ગોલ્ડ કોઈન સર્કલ પાસે આવેલી અગ્નિ બેકર્સમાંથી બ્રેડનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા.
Read full article on Etv Bharat