top
વાવ-થરાદ: સુઇગામ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો વિવાદ, આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદની માગ સાથે પરિવારનો હોબાળો
સુઇગામ પોલીસ કસ્ટડીમાં દલિત યુવક રતાભાઈ રૂપશીભાઈના શંકાસ્પદ મૃત્યુથી ખળભળાટ મચ્યો છે. 9 સપ્ટેમ્બરે મધ્યરાત્રિએ થયેલી આ ઘટના બાદ પરિવારજનોએ પોલીસ પર ઢોર માર મારવાનો અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. મૃતદેહને ધારપુર હોસ્પિટલ ખસેડાયો છે. પરિવારે CCTV ફૂટેજ તપાસી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, જેથી ન્યાય મળે.
Read full article on Gujaratsamachar