top
Vadodara: વડોદરામાં આવાસ યોજનાઓ અધ્ધરતાલ, 18 મહિનાના વાયદા સામે 10 વર્ષે પણ 6 હજાર પરિવારો ઘરવિહોણા
Vadodara Awas Yojana: વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ નવી આવાસ યોજનાઓની મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ વર્ષો જૂની યોજનાઓ ખોરંભે પડતાં હજાર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો રઝળી પડ્યા છે.
Read full article on Gujarati Jagran