top
Vadodara: વાઘોડિયા રોડ પર ગણેશ પંડાલ અને કારમાં તોડફોડ, 3 શકમંદો CCTVમાં કેદ; પોલીસ તપાસ શરૂ
Vadodara Crime News: વડોદરા શહેરમાં તહેવારોના માહોલ વચ્ચે એક અપ્રિય ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ પર આવેલી કિન્ના પાર્ક સોસાયટીના ગણેશ પંડાલમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
Read full article on Gujarati Jagran