top
Vadodara: લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે મનપાની લાલ આંખ, ખોડિયારનગરમાં ગંદકી વચ્ચે ગેરકાયદે ધમધમતા પાણીપુરીના 40 એકમો ધ્વસ્ત
Vadodara News: વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસમાજિક તત્વો અને ગેરકાયદે ધંધાદારીઓ સામે વડોદરા મહાનગરપાલિકાએ કડક કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે. મંગળવારના રોજ પાલિકાની ખોરાક શાખા અને દબાણ શાખા દ્વારા સંયુક્ત રીતે એક મોટી ડ્રાઇવ યોજવામાં આવી હતી.
Read full article on Gujarati Jagran