crime
Vadodara: તાંદલજામાં અકસ્માદ બાદ કિસ્મત ચોકડી પરથી દબાણો દૂર કરાયા, વેપારીઓ અને મનપા અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું
Vadodara News: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા કિસ્મત ચોકડી ખાતે તાજેતરમાં એક અકસ્માતમાં રોડ રોલર નીચે આવી જતા એક્ટિવા સવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજવાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આખરે હરકતમાં આવ્યું છે.
Read full article on Gujarati Jagran