crime
Vadodara: ગંભીરા દુર્ઘટના બાદ રણોલી મીની નદી પરનો 5 દાયકા જૂનો બ્રિજ બંધ, વાહન ચાલકો 5 કિમીનું ચક્કર ફરીની જવા મજબૂર
Vadodara News: વર્ષ 2025ના જુલાઈ મહિનામાં ગંભીરા પુલની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં બ્રિજોની મજબૂતાઈ અને સલામતી ચકાસવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Read full article on Gujarati Jagran