top
Vadodara: ખોડિયારનગરમાં કાળમુખી ક્રેને મોપેડને ટક્કર મારી, પુત્રની નજર સામે જ માતાનું મોત; અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર
Vadodara Accident: વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટની ક્રેને એક મોપેડને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોપેડ પર સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Read full article on Gujarati Jagran