top
Vadodara News:ગોધરાના નાના રણછોડપુરા ગામે કરૂણાંતિકા: મોબાઈલ ચાર્જ કરતી વખતે વીજકરંટ લાગતા 17 વર્ષીય કિશોરનું મોત
Vadodara News:ગોધરા તાલુકાના નાના રણછોડપુરા ગામે એક અત્યંત દ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકતી વેળાએ અચાનક વીજ આંચકો લાગતા 17 વર્ષીય કિશોરનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે.
Read full article on Gujarati Jagran