crime
Vadodara: પાદરાના કરખડી નજીક ક્યુબેક કંપનીમાં કામદારનું મોત, પરિવારજનો મૃતદેહ સાથે ન્યાયની માંગ સાથે ગેટ પર બેસી ગયા
પાદરાના કરખડી નજીક ક્યુબેક કંપનીમાં કામદાર અરવિંદભાઈ રામસંગભાઈના શંકાસ્પદ સંજોગોમાં મોત બાદ પરિવારજનોએ મૃતદેહ સાથે કંપનીના ગેટ પર ધરણાં કરી ન્યાય અને યોગ્ય વળતરની માંગ કરી.
Read full article on Gujarati Jagran