crime
Vadodara: સાવલીની કંપનીના આસિસ્ટન્ટ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યા, ઓનલાઈન ટ્રેડિંગમાં નફાની લાલચ આપી રૂ.1.09 કરોડની ઠગાઈ
Vadodara: વડોદરાના દીપક નાઈટ્રેટ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર હેમેન્દ્ર ગાનુ ઓનલાઈન ટ્રેડિંગના નામે સાયબર ઠગાઈનો ભોગ બન્યા. ફેસબુક પર ઊંચા વળતરની લાલચ આપીને તેમની પાસેથી રૂ. 1.09 કરોડની છેતરપિંડી આચરવામાં આવી, જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.
Read full article on Gujarati Jagran