politics
Vadodara: 'વિશ્વ આદિવાસી દિવસ'ની યાત્રા રણમેદાનમાં ફેરવાઈ, સોમા તળાવ નજીક બે જૂથો વચ્ચે અથડામણથી તંગદિલી
Vadodara News: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક અને સામાજિક ઉત્સવો દરમિયાન અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા બનાવો સતત સામે આવી રહ્યા છે. દશામાં અને ગણેશજીની આગમન યાત્રા બાદ હવે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે નીકળેલી યાત્રામાં પણ હિંસક દ્રશ્યો જોવા મળ્યા છે.
Read full article on Gujarati Jagran