Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Vadodaraમાં પત્નીના આપઘાત કેસમાં પતિ સામે ફરિયાદ, દહેજ માટે ત્રાસનો આક્ષેપ

📰 Sandesh 🕐 1 min read 📅 August 12, 2026 👁 4 views
Vadodaraમાં પત્નીના આપઘાત કેસમાં પતિ સામે ફરિયાદ, દહેજ માટે ત્રાસનો આક્ષેપ
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં બનેલી પરિણીતાના આપઘાતની ઘટનામાં પોલીસે પતિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાના ભાઈ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પોતાની બહેનને આપઘાત માટે મજબૂર કરવા બદલ બહેનનો પતિ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. દહેજ અને 2 લાખ રૂપિયાની માંગણી સાથે મારપીટ કરવાનો આક્ષેપ મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો બહેનોઈ તેની બહેન પાસે વારંવાર 2 લાખ રૂપિયાની માગણી કરતો હતો અને દહેજ માટે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. પતિ દ્વારા અવારનવાર કરવામાં આવતી મારપીટ અને અસહ્ય માનસિક ઉત્પીડનથી કંટાળીને અંતે પરિણીતાએ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. જવાહરનગર પોલીસે હાથ ધરી આગળની તપાસ મૃતકના ભાઈની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે પતિ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપવાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ચકચારી કેસમાં પોલીસે બનાવ સ્થળનું નિરીક્ષણ કરી વધુ પુરાવા એકત્રિત કરવાની સાથે આરોપી પતિ સામે આગળની સઘન તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો :
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan