politics
વૈશ્વિક ટેરિફ વોરના ભણકારા! કેનેડા-યુરોપ નજીક આવતા ટ્રમ્પની ધમકી, ‘વેપાર રોકી દઈશ’
અમેરિકા, કેનેડા અને યુરોપ વચ્ચેનો વેપારી તથા રાજદ્વારી તણાવ હવે વધુ મહત્વના વળાંક પર પહોંચ્યો છે. કેનેડા સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે યુરોપિયન યુનિયને કેનેડાને પોતાના પ્રથમ ‘એસોસિએટ મેમ્બર’ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ સામે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે અને જો તેમને આ પગલું અમેરિકાવિરોધી અથવા ‘દુશ્મનાવટભર્યું’ લાગશે તો યુરોપ પર [...]
Read full article on Gujaratmitra