top
ગુજરાત યુનિવર્સિટી કૌભાંડ કેસ: પૂર્વ VC નીરજા ગુપ્તા સામે હાઈકોર્ટના પૂર્વ જજના અધ્યક્ષસ્થાને તપાસ કમિટીની રચના, 3 મહિનામાં અપાશે રિપોર્ટ
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન ભરતી કૌભાંડ અને PMJVK ફ્રોડ મામલે યુનિવર્સિટીએ તપાસ કમિટી રચી છે. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ દીપક વ્યાસ એક સભ્યની કમિટી તરીકે તપાસ કરશે. કથિત ગેરરીતિ, ભંડોળનો દુરુપયોગ અને PMJVK ગ્રાન્ટમાં થયેલા કરોડોના કૌભાંડની તપાસ કર્યા બાદ 3 મહિનામાં કમિટી રિપોર્ટ રજૂ કરશે.
Read full article on Gujaratsamachar