top
વડોદરા પાલિકાની ઘોર બેદરકારી: નવાયાર્ડમાં ૨ આંગણવાડીના વીજ કનેક્શન કપાતા ૬૦ ભૂલકાં અંધારામાં ભણવા મજબૂર
હવા અને અજવાળા વિના માસૂમ બાળકોની દુર્દશા: તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીના બાળકો માટે પાયાની સુવિધાઓ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તંત્રની ભારે ઉદાસીનતા અને ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં વીજળી કનેક્શન કાપી નાખવામાં આવતા માસૂમ [...]
Read full article on Gujaratmitra