top
વડોદરામાં નિંદ્રાધીન વૃદ્ધાની રૂ. 1.70 લાખની સોનાની બંગડીની લૂંટ, પ્રતિકાર કરતાં બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખ્યા; માથાભારે મહિલા ઝડપાઈ
Vadodara Crime News: વડોદરાના માંજલપુર વિસ્તારમાં 81 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી એક મહિલાએ રૂ. 1.70 લાખની સોનાની બંગડીની લૂંટ ચલાવી. પ્રતિકાર કરતાં વૃદ્ધાને બચકાં ભરી લોહીલુહાણ કરનાર આ મહિલાને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે.
Read full article on Gujarati Jagran