top
વેપારીએ પધરાવ્યું ખરાબ બટેકાવાળું વડાપાઉં
સુરતમાં આગમ શોપિંગ સેન્ટર વર્લ્ડ નીચે લક્ષ્મી બોમ્બ વડાપાવમાં ખરાબ બટાકા હોવાનો ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે. એક ગ્રાહકે ખરીદેલા વડાપાઉમાં બટેકું ખરાબ જોવા મળ્યું. આ મામલે તેણે માલિકને ફરિયાદ કરતા માલિકે ઉડાઉ જવાબ આપ્યો અને બીજું આપવાની વાત કરી. જોકે, ગ્રાહકે આ મામલે ફૂડ વિભાગમાં ફરિયાદ કરવાનું કહ્યું છતાં દુકાનદારે સંતોષકારક જવાબ ન આપ્યો. આખરે સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ગ્રાહકે વાયરલ કર્યો છે.
Read full article on News18 Gujarati