top
Veraval News:ઉનાના નવાબંદર દરિયાકાંટે ફિશિંગ બોટ ડૂબી: 6 ખલાસીનો આબાદ બચાવ, જુઓ Live Video
ઉનાના નવાબંદર નજીક દરિયામાં માછીમારી કરતી એક બોટ મોજાની થપાટથી ડૂબી ગઈ હતી. બોટમાં સવાર ટંડેલ સહિત છ ખલાસીઓએ દરિયામાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો અને સમયસર અન્ય બોટો દ્વારા તેમનો આબાદ બચાવ થયો હતો.
Read full article on Gujarati Jagran