lifestyle
વેશભૂષા સાથે શ્રાવણ માસની ઉજવણી
અમદાવાદ : હિંદુ ધર્મમાં શ્રાવણમાસ ભગવાન શિવને અતિપ્રિય માનવામાં આવે છે. આ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગની સાથે અનેક શિવ મંદિરોમાં વિશિષ્ટ જળાભિષેક સાથે વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવે છે. શિવ મંદિરોને શણગારવાની સાથે અવનવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આવતા રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારોને શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને શહેરની શેરીઓમાં ભવ્ય રીતે ઉજવણી [...] The post વેશભૂષા સાથે શ્રાવણ માસની ઉજવણી appeared first on chitralekha .
Read full article on Chitralekha