top
ગરબામાં મુસ્લિમોની એન્ટ્રીના વિવાદ વચ્ચે અમૃતા ફડણવીસનું મોટું નિવેદન, VHPના નિર્ણયથી અલગ વલણ
મહારાષ્ટ્રમાં નવરાત્રી દરમિયાન ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ચર્ચામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા મુસ્લિમોને ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં પ્રવેશ ન આપવાની અપીલ કરવામાં આવી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે આ મુદ્દે અલગ વલણ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે કોઈ [...]
Read full article on Gujaratmitra