crime
VIDEO: ચોમાસામાં અવાવરુ કે ખુલ્લા સ્થળોએ વાહન પાર્ક કરતાં ચેતજો! રાજપીપળામાં બાઈકના ચેઇન કવરમાંથી નીકળ્યો 'કોબ્રા'
રાજપીપળાના રોયલ સન સિટી સોસાયટીમાં એક યુવકની બાઇકના ચેઈન કવરમાંથી અત્યંત ઝેરી બ્લેક કોબ્રા નીકળ્યો. બાઇક સ્ટાર્ટ કરતાં યુવકને શંકા જતાં જોયું તો સાપ દેખાયો. તાત્કાલિક સ્નેક રેસ્ક્યૂઅરને બોલાવી કોબ્રાને સુરક્ષિત રીતે બહાર કાઢી જંગલમાં છોડવામાં આવ્યો. આબાદ બચાવ થતાં સ્થાનિકોને ચોમાસામાં વાહન તપાસવાની અપીલ કરાઈ છે.
Read full article on Gujaratsamachar