top
VIDEO| મહેસાણા: નાગલપુર ચોકડી નજીક એક કારે અન્ય કારને 3 વખત ટક્કર મારી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, કુખ્યાત ભાવેશ ઝીલિયા સહિત 2ને ઈજા
મહેસાણાની નાગલપુર ચોકડી નજીક રવિવારે રાત્રે સનસનાટીભર્યા ફાયરિંગથી ખળભળાટ મચી ગયો. ફોર્ચ્યુનર કારમાં બેઠેલા કુખ્યાત ભાવેશ ઝીલિયા પર અજાણ્યા હુમલાખોરોએ 3 વાર ટક્કર મારી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ હુમલામાં ભાવેશ ઝીલિયા સહિત 2 લોકોને ઈજા પહોંચી. પોલીસ જૂની અદાવતની શંકા સાથે CCTV ફૂટેજ તપાસી રહી છે અને હુમલાખોરોને ઝડપવા નાકાબંધી કરી છે.
Read full article on Gujaratsamachar