crime
VIDEO: મોરબીમાં યુવકે પાડોશી મહિલાની કાર પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી! કારણ જાણી ચોંકી જશો
Morbi Crime News: મોરબીના વાઘપરામાં કારના સેન્સરના અવાજથી કંટાળી યુવકે મહિલા વકીલની સ્વિફ્ટ કારને પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. CCTV કેમેરામાં ઘટના કેદ થઈ છે. પોલીસે શિખર ગોહેલની અટકાયત કરી છે.
Read full article on Gujarati Jagran