top
VIDEO : કર્ણાટકના મંત્રીએ માત્ર 25 દિવસમાં જ આપી દીધું રાજીનામું, રડતાં-રડતાં લગાવ્યો મોટો આરોપ
કર્ણાટકમાં મહર્ષિ વાલ્મીકિ નિગમ કૌભાંડના આક્ષેપો વચ્ચે કોંગ્રેસના મંત્રી બી. નાગેન્દ્રએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 25 દિવસમાં જ મંત્રી બનેલા નાગેન્દ્ર પર વિપક્ષ ભાજપના આકરા પ્રહારો બાદ આ નિર્ણય લેવાયો. તેમણે દલિત હોવાથી નિશાન બનાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. 89.63 કરોડના ગેરકાયદેસર વ્યવહારનો આ મામલો મે 2024માં સામે આવ્યો હતો.
Read full article on Gujaratsamachar