Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

VIDEO : પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન, 6 સપ્ટેમ્બરે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું થશે લોકાર્પણ

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 31, 2026 👁 3 views
VIDEO : પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન, 6 સપ્ટેમ્બરે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું થશે લોકાર્પણ
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજનું ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે આગમન થયું છે. તેમની ઉપસ્થિતિમાં 6 સપ્ટેમ્બરે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ થશે. 2થી 14 સપ્ટેમ્બર દરમિયાન 'પેરિસ મંદિર મહોત્સવ' અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. 5 સપ્ટેમ્બરે એફિલ ટાવરથી ભવ્ય નગરયાત્રા નીકળશે, જેમાં 5,000થી વધુ લોકો જોડાશે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan