politics
વિદ્યાર્થીઓનું હલ્લાબોલઃ વિધાનસભા ઘેરાવના એલાન વચ્ચે તંત્ર એલર્ટ
રાંચીઃ ઝારખંડના રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે વિધાનસભાના ઘેરાવનું એલાન કર્યું છે. વિદ્યાર્થીઓનું જૂથ સવારે 11 વાગ્યે જૂની વિધાનસભા જગન્નાથપુરથી નવી વિધાનસભા તરફ કૂચ કરશે. આ પ્રદર્શનમાં સામેલ થવા માટે રાજ્યના અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ ટ્રેન, બસ અને અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં રાંચી પહોંચી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા ઘેરાવના [...]
Read full article on Chitralekha