business
વિસાવદરમાં ટ્રાફિક જામનો આવશે અંત! સાસણ-સત્તાધાર જતા પ્રવાસીઓ માટે સરકારે લીધો મોટો નિર્ણય, એકસાથે 30 કરોડની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર વિધાનસભા માટે 30 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. સત્તાધાર બાયપાસ રોડ માટે 20 કરોડ અને સરસઈમાં સંત શ્રી રોહિદાસજી આશ્રમના વિકાસ માટે 10 કરોડ ફાળવાયા. જાણો ક્યાંથી પસાર થશે નવો બાયપાસ રોડ.
Read full article on Gujarati Jagran