politics
વ્લાદિમીર પુતિનને મળ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન 24 ઓગસ્ટના રોજ મોસ્કો સ્થિત ક્રેમલિનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવા અંગે સઘન ચર્ચા થઈ હતી. પીએમ મોદીનો ખાસ સંદેશ [...] The post વ્લાદિમીર પુતિનને મળ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર appeared first on chitralekha .
Read full article on Chitralekha