Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વલસાડમાં પુસ્તક પરબના 54મા મણકામાં 513 પુસ્તકોનું વિતરણ:વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા દર મહિને બે સ્થળોએ થાય છે આયોજન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 1 views
વલસાડમાં પુસ્તક પરબના 54મા મણકામાં 513 પુસ્તકોનું વિતરણ:વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા દર મહિને બે સ્થળોએ થાય છે આયોજન
વલસાડ શહેરમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આયોજિત 'પુસ્તક પરબ, વલસાડ'ના 54મા મણકામાં વાચકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે કુલ 513 પુસ્તકો વાચકો વાંચવા માટે લઈ ગયા હતા. આ પુસ્તક પરબનું આયોજન દર મહિનાના પહેલા રવિવારે કરવામાં આવે છે. વલસાડ શહેરમાં સર્કિટ હાઉસની બાજુમાં અને અબ્રામા ખાતે ક્રોમા સેન્ટરની બહાર એમ બે જગ્યાએ આ કાર્યક્રમ નિયમિતપણે યોજાય છે. આ કાર્યક્રમમાં બાળકોમાં વાંચનનો પ્રેમ વધતો જોવા મળ્યો હતો. જ્યારે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને મોટિવેશનલ પુસ્તકો તરફ વધુ આકર્ષાયા હતા. આ પુસ્તક પરબનું આયોજન પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ અને પુસ્તક પરબ, વલસાડની સમગ્ર ટીમે કર્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan