top
વલસાડના નારગોલ ગામે દારૂબંધી હળવી કરવા મહિલા સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, પ્રવાસન અને ખેડૂતોની આજીવિકા મુદ્દે રજૂઆત
વલસાડના નારગોલ ગામના મહિલા સરપંચ સ્વિટી ભંડારીએ મુખ્યમંત્રીને પત્ર લખી દારૂબંધી હળવી કરવા રજૂઆત કરી છે. દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની નજીક આવેલા આ પ્રવાસન સ્થળે લાખો પ્રવાસીઓ આવે છે. તાડીનો વ્યવસાય બંધ થતા સ્થાનિકોની રોજગારી છીનવાઈ ગઈ છે. નકલી દારૂના વેપાર વચ્ચે રોજગારી માટે દારૂબંધી હળવી કરવાની માગ કરાઈ છે.
Read full article on Gujaratsamachar