politics
WORLD : પાકિસ્તાનમાં 60 કલાકમાં તૂર્કી-ચીનના વિમાનોએ ડ્રોનનો જંગી જથ્થો ઉતાર્યો
પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલ આસિમ મુનિરની સત્તામાં અમર્યાદિત વધારો કરતા ડિફેન્સ ફોર્સીસ ઓફ પાકિસ્તાન એક્ટને સંસદના બંને ગૃહોમાં મંજૂરી અપાઈ છે. ભારત માટે જોખમી આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનમાં ૬૦ કલાકમાં ચીન અને તૂર્કીના સૈન્ય વિમાનોએ જંગી પ્રમાણમાં ડ્રોન સહિતનો શસ્ત્ર સરંજામ ઠાલવ્યો હોવાના મીડિયા અહેવાલોથી સંરક્ષણ ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે. બીજીબાજુ ભારત આગામી મહિનામાં ફાઈટર [...] The post WORLD : પાકિસ્તાનમાં 60 કલાકમાં તૂર્કી-ચીનના વિમાનોએ ડ્રોનનો જંગી જથ્થો ઉતાર્યો appeared first on CN24NEWS .
Read full article on Cn24news