politics
યુનિફોર્મમાં વ્યક્તિગત પસંદગી નહીં ચાલે? હિજાબ વિવાદમાં અલ્લાહાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રયાગરાજની એક ખાનગી શાળામાં હિજાબ પહેરવાની મંજૂરીને લઈને થયેલા વિવાદમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ધોરણ 11માં અભ્યાસ કરતી એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ શાળાના નક્કી કરાયેલા યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી માગતી અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે હિજાબ પહેરવું ઈસ્લામ ધર્મની એવી ફરજિયાત ધાર્મિક [...]
Read full article on Gujaratmitra