top
યુપી MLC ચૂંટણીમાં ભાજપે 6 અને સપાએ 5 બેઠકો જીતી, વારાણસીમાં સપાનો દબદબો
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બુધવારે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપે 6 બેઠકો જીતી હતી, જ્યારે સપાને 5 બેઠકો મળી હતી. ખાસ કરીને વારાણસી સ્નાતક મતવિસ્તારમાં સપાની જીત અને ગોરખપુર-ફૈઝાબાદ શિક્ષક બેઠક પર ભાજપના ઉમેદવારની નજીવી સરસાઈએ રાજકીય […]
Read full article on Gujaratmitra