business
Zomato Fee Hike: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા જાણી લો, ઝોમેટોએ કયા ઓર્ડર પર વધારી ફી?
Zomato Fee: ઑનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ ફરી એક વખત પોતાની ફી વધારી દીધી છે. હવે જે લોકો ફૂડનો ઓર્ડર કરીને ઘરે પાર્સલ આવ્યા બાદ રોકડા રૂપિયા આપે છે, તેમને અલગથી ચાર્જ ભરવો પડશે.
Read full article on News18 Gujarati