Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

અમદાવાદમાં પેમેન્ટ એપ્લિકેશનનું સર્વર હેક કરી વેપારી સાથે લાખોની ઠગાઇ, 3 કલાકમાં 80 ટ્રાન્જેક્શન કરી 43.57 લાખ સેરવી લીધા

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
અમદાવાદમાં પેમેન્ટ એપ્લિકેશનનું સર્વર હેક કરી વેપારી સાથે લાખોની ઠગાઇ, 3 કલાકમાં 80 ટ્રાન્જેક્શન કરી 43.57 લાખ સેરવી લીધા
અમદાવાદના નવા નરોડામાં એક વેપારીના સર્વરની C-પેનલ હેક કરીને સાયબર ઠગોએ ₹43.57 લાખ સેરવી લીધા. 26 સપ્ટેમ્બરે 3 કલાક દરમિયાન 80થી વધુ ટ્રાન્ઝેક્શન દ્વારા આ રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાઈ હતી. વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હેકરો અને બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan