crime
ગણેશ વિસર્જન બાદ પરત ફરી રહેલી કારનો દર્દનાક અકસ્માત, 3 લોકોનાં મોત, યુપીમાં બની ઘટના
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ગણેશ વિસર્જન બાદ પરત ફરતા યુવકોની કારને ફૂલપુરના જગદીશપુર નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 યુવકોમાંથી 3નાં કરુણ મોત થયાં અને 6 ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar