business
મગફળીની ખેતી કરતા ખેડૂતો આ યાર્ડમાં કેમ ખેંચાઈ આવે છે? જાણો ખાસિયત
સૌરાષ્ટ્રભરમાં મગફળીની સીધી ખેડૂત આવકની દ્રષ્ટિએ અમરેલી જિલ્લાનું સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ અગ્રેસર સાબિત થઈ રહ્યું છે. ચાલુ સિઝનમાં અહીં દૈનિક પાંચ હજાર ક્વિન્ટલથી વધુ મગફળીની આવક થઈ રહી છે અને મગફળીનો ભાવ રેકોર્ડબ્રેક ૨,૧૬૦ રૂપિયા સુધી બોલાયો છે. ખેડૂતોને મળતી ઉત્તમ સુવિધાઓ અને ઊંચા ભાવને કારણે સાવરકુંડલા યાર્ડ ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Read full article on News18 Gujarati