top
નર્મદા નદીના કાંઠે વીજ મથકનું નિર્માણ વડોદરા જિલ્લાનું સૌપ્રથમ થર્મલ પાવર સ્ટેશન શિનોરમાં તૈયાર થશે
વડોદરા જિલ્લામાં સૌપ્રથમ 1600 મેગાવોટ ક્ષમતાનું થર્મલ પાવર સ્ટેશન શિનોર તાલુકામાં સ્થપાશે. ગુજરાત સરકારે મંજૂરી આપતાં, સુરાશામળ, મિંઢોળ અને માંજરોલ ગામોની આશરે 425 હેક્ટર જમીન સંપાદિત કરાશે. નર્મદા કાંઠે કોલસા આધારિત આ પ્રોજેક્ટ માટે પ્રાથમિક જાહેરનામું બહાર પડતાં વિકાસના દ્વાર ખુલ્યા છે.
Read full article on Gujaratsamachar