crime
Patan: પેપર ચેક કરવાના બહાને બોલાવી વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષક દોષિત, સ્પોશિલ પોક્સો કોર્ટે 4 વર્ષની કેદની સજા ફટકારી
Patan: પાટણની એક શાળાના શિક્ષકને સગીરાની છેડતી કરવા બદલ સ્પેશિયલ પોક્સો કોર્ટે 4 વર્ષની કેદની સજા ફટકારી છે. શિક્ષકે પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીને ઘરે બોલાવી અડપલાં કર્યા હતા, જેના પર કોર્ટે કડક વલણ અપનાવી ચુકાદો આપ્યો.
Read full article on Gujarati Jagran