education
UMANG એપ નથી કરી રહી કામ ? ટેન્શન વગર મિનિટોમાં ચેક કરો PF બેલેન્સ અને ઉપાડો પૈસા, આ રહી પૂરી પ્રોસેસ
નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એ ભવિષ્યની મૂડી અને આર્થિક સુરક્ષાનો મોટો આધાર છે. આના માટે લોકો UMANG એપનો ઉપયોગ કરતા હોય છે. જો કે, કેટલીકવાર ટેકનિકલ ખામી કે સર્વર ડાઉન હોવાને કારણે આ એપ પર સેવાઓ અટકી જાય છે. આવી સ્થિતિમાં પરેશાન થયા વગર તમે EPFOના અધિકૃત પોર્ટલ પરથી ઘેરબેઠા જ સરળતાથી તમારું PF બેલેન્સ ચકાસી શકો છો અને ઓનલાઈન ક્લેમ પણ કરી શકો છો.
Read full article on Tv9 Gujarati