crime
Vadodara: મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર આઈસર ટ્રકમાંથી રૂ. 82.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ
Vadodara: વડોદરા ગ્રામ્ય LCBએ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ. 82.83 લાખનો વિદેશી દારૂ ભરેલો આઈસર ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Gujarati Jagran