top
સરકારે 100 ટકા ઇથેનોલ ધરાવતા E100 ફ્યુઅલને આપી મંજૂરી
નવી દિલ્હીઃ દેશમાં વૈકલ્પિક ફ્યુઅલથી ચાલતાં વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. હવે 100 ટકા સુધી ઇથેનોલ ધરાવતા ફ્યુઅલ એટલે કે E100 પર ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989માં સુધારા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પગલાથી વાહન […] The post સરકારે 100 ટકા ઇથેનોલ ધરાવતા E100 ફ્યુઅલને આપી મંજૂરી appeared first on chitralekha.
Read full article on Chitralekha