top
સુરતમાં મજૂરોના શોષણનો આક્ષેપ: લિંબાયત ઝોનના કચરાના ગોડાઉનમાં 160થી વધુ ગાડીઓનાં પૈડાં થંભ્યાં
ડીંડોલીમાં મજૂરોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ, જીગર ટ્રાન્સપોર્ટ કંપની સામે મજૂરોમાં રોષ, યુનિયન સાથે આંદોલનના એંધાણ
Read full article on News18 Gujarati