top
2027 ચૂંટણી પૂર્વે આદિવાસી સમાજના જનસંપર્ક માટે ભાજપની વિશેષ ઝુંબેશ, બિરસા મુંડાની જન્મ જયંતી પર કરાયું ખાસ આયોજન
ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી તરુણ ચૂગની અધ્યક્ષતામાં અનુસૂચિત જનજાતિ મોરચાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતની આદિવાસી પટ્ટી એટલે કે, અંબાજીથી ઉમરગામ સુધી આવનાર દિવસોમાં બિરસા મુંડા જન્મજયંતી અવસર કાર્યક્રમો અને આદિવાસી ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનો રોડ મેપ નક્કી કરાયો હતો.
Read full article on News18 Gujarati