Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

25 કરોડના ડ્રગ્સ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનું આરોપીના પગમાં ફાયરિંગ:મેડિકલ તપાસ માટે લઈ જતાં આરોપીનો ભાગવાનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
25 કરોડના ડ્રગ્સ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનું આરોપીના પગમાં ફાયરિંગ:મેડિકલ તપાસ માટે લઈ જતાં આરોપીનો ભાગવાનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 કરોડના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીના પગમાં ફાયરિંગ કર્યું. પોલીસ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જતી હતી ત્યારે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી, ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી કફીલ અહેમદના પગમાં ફાયરિંગ કર્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan