business
સપ્તાહની શુભ શરૂઆત, તેજી સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી; 27 ઓક્ટોબરે કેવી રહેશે સ્થિતિ?
નિફ્ટીમાં સૌથી વધુ તેજી દર્શાવનારા શેરોમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સ, BSE લિમિટેડ, JSW સ્ટીલ, મેક્સ હેલ્થકેર અને એટરનલનો સમાવેશ થાય છે. બીજી તરફ, શ્રીરામ ફાઇનાન્સ, ટાટા કન્ઝ્યુમર, HDFC લાઇફ, બજાજ ફાઇનાન્સ અને HDFC બેન્કના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Read full article on News18 Gujarati