business
સામાન્ય ઘટાડા સાથે બંધ થયું માર્કેટ, 28 ઓક્ટોબર માટે એક્સપર્ટે શુ સંકેત આપ્યા?
નિફ્ટીમાં સૌથી વધુ તેજી દર્શાવનારા શેરોમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ભારતી એરટેલ, ટ્રેન્ટ, બીએસઇ લિમિટેડ અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામેલ રહ્યા. જ્યારે ઘટનારા શેરોમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, કોલ ઇન્ડિયા, ટીસીએસ અને એશિયન પેઇન્ટ્સ સામેલ રહ્યા.
Read full article on News18 Gujarati